શિયાળો એટલે તબિયત ટનાટન રાખવાની ઋતુ જુના જમાનામાં લોકો ખજુરના ઠળીયા કાઢી ઘીમાં આથો નાખતા અને આખો શિયાળો તેમનું સેવન કરતાં જામનગરની મીઠાઇની બજારમાં પણ અવનવા શિયાળાના પાકો જોવા મળી રહ્યા છે.
જેમાં ખાસ કરીને મસાલાયુક્ત ડ્રાયફ્ુટ અડદીયા, ખજુર પાક, સાલમ પાક, ગુંદપાક, કાટલા સહિતના પાકો જોવા મળી રહ્યા છે અને નગરજનો હોંશે હોંશે વિવિધ પાકોનું સેવન કરી રહ્યા છે.
ઉપરાંત શિયાળામાં કાજુ ચીકી, મગફળી ચીકી, દારીયા ચીકી, કાળા તલ ચીકી, કચોરીયું સહિતની વાનગીઓની જમાવટ જોવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસવા લાખ તો આપવા જ પડે, ઓછું કંઇ નહીં...રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનો વીડિયો વાયરલ
March 13, 2026 03:52 PMગૃહ મંત્રીને ધમકી આપનાર અને મિત્રના ઘરે ચોરી કરનાર આસિફ હૈદરાબાદથી ઝડપાયો, કાયદાનું ભાન કરાવાયું
March 13, 2026 03:51 PMરાજકોટવાસીઓને રાહત... બપોરે 1થી 4 વાગ્યા સુધી શહેરમાં ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા મનપાનો નિર્ણય
March 13, 2026 03:21 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
