જામનગરમાં સિંધી સમાજ દ્વારા દર વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભવ્યાતિભવ્ય રીતે વિજયાદશમીના પવિત્ર દિવસે રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. આ વર્ષે વરસાદી માહોલમાં પણ કાર્યક્રમ સરસ રીતે સંપન્ન થયો હતો. રાવણ દહન પહેલા રામસવારીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શહેરમાં પરિભ્રમણ કરી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી.
આ રાવણ દહન કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, ચેરમેન નિલેષ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ભાજપ શહેર અઘ્યક્ષ બીનાબેન કોઠારી, પૂર્વ મંત્રી પરમાણંદભાઇ ખટ્ટર, પૂર્વ અઘ્યક્ષ હસમુખભાઇ હિંડોચા, વિમલ કગથરા, શિક્ષણ સમિતિ ચેરમેન પરસોત્તમભાઇ કકનાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સિંધી સમાજના પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી, ઉપપ્રમુખ ઉધવદાસ ભુગડોમલ, જનરલ સેક્રેટરી કિશોરભાઇ સંતાણી, ઉપરાંત પૂર્વ પ્રમુખ ઓધવદાસ ભુગડોમલ, ઉપપ્રમુખ કરમચંદ ખટ્ટર, હરેશ ગનવાણી, કિશોર કોડવારા, પ્રકાશ હકાણી, મીતેશ ભદ્રા તેમજ ખજાનચી ચેતનદાસ મુલચંદાણી, સેક્રેટરી કિશનચંદ ધીંગાણી, મનીષ રોહેરા, મુકેશકુમાર લાલવાણી, શંકરલાલ જેઠાલાલ, પરસોતમ કકનાણી, શ્રીમતી દ્રોપદી સંતાણી, લીગલ એડવાઇઝર મહેશ તખ્તાણી, કો-ઓડીનેટર પ્યારેલાલ રાજપાલ, માયાબેન ધીંગાણી, ધનરાજ મંગવાણી, ચેતન શેઠીયા અને ભગવાનદાસ ભોલાણી જહેમત ઉઠાવી હતી.
આ ઉપરાંત દશેરા કમીટીમાં કરમચંદ્ર ખટ્ટર, અશોકકુમાર ખુબચંદાણી, મયુર જેસાણી, મહેશકુમાર ખુવા, અમીત લછાણી, હેમંત નેભાણી, ઇશ્ર્વરલાલ ભકતાણી, જયકુમાર સેવકરામ, રાજકુમાર ખીલાણી, રાજકુમાર કેવલરામાણી, કપીલ મેઠવાણી, કાંતિલાલ આસવાણી, કાંતિલાલ રામચંદ, આશીષ કાંજીયાણી, પીન્ટુ ભીમનદાસ, રોહીત નારવાણી, પ્રકાશ તુલસાણી, કમલેશ જ્ઞાનચંદાણી પણ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદીકરીએ પ્રેમ લગ્ન કરી લેતા માતાનો ફાંસો ખાઈ આપઘાત
March 10, 2026 03:24 PMસ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ સંસદમાં ચર્ચા: વિપક્ષે જગદંબિકા પાલના અધ્યક્ષ પદ પર સવાલ ઉઠાવ્યા
March 10, 2026 03:07 PMયુદ્ધથી હાહાકાર... ગેસ કટોકટી માત્ર ભારતમાં જ નહીં પણ આ 9 દેશોમાં પણ વધી, લોકડાઉન જેવી સ્થિતિ
March 10, 2026 03:04 PMબિલ્ડિંગ ફ્લાવર બેડની દંડનીય રકમ ભરવામાં હપ્તા કરી આપવાની અરજન્ટ બિઝનેસ મંજૂર
March 10, 2026 02:57 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
