દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં આવેલા લીલીછમ હરીયાળી અને કુદરતી સૌંદર્યથી ભરપૂર બરડા ડુંગરમાં વન વિભાગ દ્વારા જંગલ સફારીની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે અહીં સિંહનો વસવાટ વઘ્યો છે.
કારણ કે, થોડા સમય પહેલા થયેલી સિંહોની વસતી ગણતરીમાં ૧૧ સિંહ નોંધાયા છે. આટલું જ નહીં આખો સિંહ પરિવાર જંગલ સફારીની મોજ માણવા આવનાર મુસાફરોના કેમરા કેદ પણ થયો છે. તાજેતરમાં બરડા જંગલ સફારીની મુલાકાતે અમેરિકાથી ટુરીસ્ટ આવ્યા હતાં.
જંગલ સફારીની વાહનમાં મુલાકાત દરમ્યાન વિદેશી પરિવારે ૧૧ સિંહ નીહાળતા રોમાચિત થઇ ગયા હતાં. અલગ-અલગ છ કેમેરમાં ૧૧ સિંહ કેદ થયા હતાં. બરડા જંગલ સફારીમાં સિંહના વસવાટથી મુસાફરોનું પ્રમાણ દીન-પ્રતીદીન વધી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગેસ સિલિન્ડરની અછત માત્ર અફવા: પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું- 'પેનિક બુકિંગ' ટાળો, સપ્લાય પૂરતો છે
March 13, 2026 06:57 PMસવા લાખ તો આપવા જ પડે, ઓછું કંઇ નહીં...રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનો વીડિયો વાયરલ
March 13, 2026 03:52 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
