જામનગરના પોલીસ હેડ કવાર્ટર ખાતે અગાઉ આજુબાજુના વિસ્તારના લોકો વોકીંગ માટે જતા હતા અને નજીકના વિસ્તારોના લોકો માટે ખાસ કરીને શિયાળાની સીઝનમાં વોકીંગ સહિતની કસરતી પ્રવૃતી માટે હેડ કવાર્ટરનું મેદાન સાનુકુળ રહેતુ હતું, દરમ્યાનમાં આશરે ૩-૪ મહીનાથી અહીં હેડ કવાર્ટર ખાતે આજુબાજુના લોકો માટે વોકીંગ અને રનીંગની પ્રવૃતી માટે આવવાની મનાઇ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અને ૩-૪ મહીનાથી બહારના લોકો માટે બંધ હોવાનું જાણમાં આવ્યુ છે.
દરમ્યાનમાં હાલમાં શિયાળાની સીઝન હોય જેથી આ ગ્રાઉન્ડમાં લોકોને વોકીંગ અને રનીંગ માટે દુર સુધી લંબાવવું પડે છે જો ફરીથી અગાઉની માફક અહીં વોકીંગ-રનીંગ માટેની વ્યવસ્થા શરૂ કરવામાં આવે તો આજુબાજુના લોકોને રાહત થઇ શકે એવી અહીં વોકીંગ-રનીંગ માટે આવનારા લોકોમાં લોક લાગણી અને માંગણી ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application16 માર્ચે મહાલક્ષ્મી રાજયોગ બનશે, આ રાશિના લોકો પર પૈસાનો વરસાદ થશે અને પ્રગતિના દ્વાર ખુલશે
March 11, 2026 01:16 PMLPG કટોકટીની અસરઃ 10 રૂપિયાની ચાના 20, પાણીપૂરીથી લઈ પૂરી-શાક સુધી બધું જ મોંઘું થયું
March 11, 2026 12:51 PMદુનિયાભરમાં રોકાણથી દૂર ભાગતી મહિલાઓ, ભારતમાં સ્થિતિ વધુ ગંભીર, આંકડા જોશો તો ચોંકી જશો
March 11, 2026 12:29 PMયુદ્ધ ખતમ કરવાનો ટ્રમ્પનો સંકેત! ઇઝરાયેલને ઈરાનમાં કેટલાક સ્થળો પર હુમલા કરવા રોક્યું
March 11, 2026 12:28 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
