જામનગર શહેર વોર્ડ નં. 12 માં નવરાત્રી ગરબીમાં કોમી એકતાના રંગ, અગ્રણીઓ દ્વારા ઈનામ વિતરણ
જામનગર શહેરના વોર્ડ નંબર 12 માં નવરાત્રી પર્વ નિમિત્તે આયોજિત ગરબીઓમાં ધાર્મિક સૌહાર્દ અને કોમી એકતાનું ઉત્તમ દ્રશ્ય જોવા મળ્યું. આ ગરબીઓમાં તમામ ખેલૈયાઓએ જે ઉત્સાહ અને અનુશાસન સાથે ભાગ લીધો, તે ખરેખર પ્રશંસનીય રહ્યો હતો.
ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી પૂર્વ વિરોધપક્ષ નેતા અને કોર્પોરેટર અસલમભાઈ ખીલજી, કોર્પોરેટર વકીલ જેનબબેન ખફી તથા સંધી સમાજના પ્રમુખ હાજી રીઝવાનભાઈ જુણેજા દ્વારા ખેલૈયાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationવર્લ્ડ કપ ફાઇનલ પહેલા પિતાનો એક મેસેજ...ને અભિષેક શર્માએ રમી કરિયરની બેસ્ટ ઇનિંગ
March 10, 2026 01:01 PMઈરાન-ઈઝરાયેલ યુદ્ધથી ભારતમાં યુરિયા ખાતરનું ઉત્પાદન 60 ટકા ઘટ્યું, ખેડૂતો મુશ્કેલીમાં
March 10, 2026 12:39 PMઆપણે અહીં પણ મરી જઈશું...યુદ્ધ વચ્ચે દિલ્હીમાં ગલ્ફ દેશોના વિઝા અરજી કેન્દ્રોની બહાર લોકોની લાઈન
March 10, 2026 12:34 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
