જામનગર નજીક દરેડ વિસ્તારમાં બ્રાસ સ્ક્રેપનો વેપાર કરતા એક વેપારી સાથે છેતરપિંડી થઈ હોવાનું પોલીસમાં જાહેર થયું છે. મોરબીના એક વેપારી દ્વારા ડિજિટલ પ્લેટફોર્મના આધારે સંપર્ક કર્યા બાદ રૂપિયા ૨૫,૧૩,૯૦૮નો બ્રાસપાર્ટનો સ્ક્રેપ ખરીદ કર્યા બાદ તેના નાણા નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationIPL 2026ના તમામ કેપ્ટનોની યાદી બહાર આવી, જાણો આ સિઝનમાં કઈ ટીમનો કેપ્ટન કોણ હશે?
March 15, 2026 01:35 PMનેપાળમાં ભારતીયોના મોતની ચીચીયારી ગુંજી...શ્રદ્ધાળુઓ ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 7 લોકોના મોત
March 15, 2026 01:25 PMમીન રાશિમાં સૂર્ય, આ રાશિઓ માટે 30 દિવસ ખૂબ જ ખાસ રહેશે
March 15, 2026 12:15 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
