BREAKING NEWS

રાજકોટ શહેર ભાજપની કારોબારી મધરાતે જાહેર; અંજલિબેન રૂપાણીને સ્થાન અપાયું, જુઓ 70 સભ્યોનું આખું લિસ્ટ, વોર્ડ પ્રભારીઓ પણ જાહેર

  • March 09, 2026 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત ટી-૨૦ વર્લ્ડ ચેમ્પિયન બન્યાની ખુશીમાં રાજકોટ શહેરમાં દિવાળી જેવા માહોલ વચ્ચે ગત મધરાત્રે રાજકોટ શહેર ભાજપની નવી કારોબારીની જાહેરાત કરવામાં આવી હતી, સૌપ્રથમ વોર્ડ પ્રભારીઓના નામ જાહેર કરાયા હતા ત્યારબાદ શહેરની ૭૦ સભ્યોની મુખ્ય કારોબારી અને ૧૫ વિશેષ આમંત્રિતો સહિત કુલ ૮૫ સભ્યોની કારોબારી જાહેર કરાઇ હતી. આ ઉપરાંત રાજકોટ શહેર ભાજપના ત્રણેય મહામંત્રીઓને ઝોનવાઈઝ જવાબદારી સુપ્રત કરવામાં આવી હતી. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ધર્મપત્ની અંજલિબેન રૂપાણીને કારોબારીમાં સ્થાન અપાયું છે અને નામોની જાહેરાતમાં ક્રમાંકમાં પણ તેમનો ક્રમ પહેલો રાખવામાં આવ્યો છે.


એક તબક્કે વિજયભાઈના પુત્ર ઋષભનો સમાવેશ કરાય તેવી શક્યતા હતી પરંતુ તેનો સમાવેશ નહીં કરાતા હવે તેને મહાપાલિકાની ચૂંટણી લડાવે તેવી શક્યતા વધી છે. આગામી ૨૦૨૬ થી ૨૦૩૧ની ટર્મમાં રાજકોટ મહાપાલિકાના મેયર પદની પાછલા અઢી વર્ષની ટર્મ જનરલ કેટેગરી પુરૂષ અનામત હોય તે દિશામાં પણ પક્ષ એ હાલથી જ વિચારણા શરૂ કરી હોવાની ચર્ચા છે.


ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાથે પરામર્શ બાદ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઇ દવે દ્વારા રાજકોટ શહેર ભાજપ કારોબારી તેમજ વોર્ડ પ્રભારીઓની જાહેરાત કરાઇ હતી જેમાં મુખ્ય કારોબારીમાં ૭૦ અને વિશેષ આમંત્રિતોમાં ૧૫ સભ્યો સહિત કુલ ૮૫ સભ્યો છે. મુખ્ય કારોબારીના ૭૦ સભ્યોમાં... 

(૧) અંજલીબેન રૂપાણી 

(૨) કશ્યપભાઈ શુકલ 

(૩) વિરેન્દ્રસિંહ ઝાલા 

(૪) અશ્વિનભાઈ મોલીયા 

(૫) કિશોરભાઈ રાઠોડ 

(૬) ગુણવંતભાઈ ડેલાવાળા 

(૭) મનીષભાઈ ભટ્ટ 

(૮) રમેશભાઈ પરમાર 

(૯) જીતુભાઈ મહેતા 

(૧૦) પીનાબેન કોટક 

(૧૧) જ્યોતિબેન ટીલવા

(૧૨) કિરણબેન માંકડીયા 

(૧૩) જસુમતીબેન વસાણી 

(૧૪) ભાવનાબેન કાચા 

(૧૫) કિરીટભાઈ આદ્રોજા 

(૧૬) જ્યોતિબેન જાદવ

(૧૭) અવધેશભાઈ કાનગડ 

(૧૮) અજયભાઈ પટેલ 

(૧૯) સુનિલભાઈ વોરા 

(૨૦) પૂજાબેન પટેલ 

(૨૧) ઇલાબેન પડીયા

(૨૨) શિલ્પાબેન જાવીયા 

(૨૩) નયનાબેન સોલંકી 

(૨૪) પ્રશાંતભાઈ ગાંગડીયા

(૨૫) જયેશભાઈ કે.ધ્રુવ 

(૨૬) ગીતાબેન વોરા (એસ.સી.) 

(૨૭) હર્ષાબા જાડેજા 

(૨૮) પલ્લવીબેન ચૌહાણ 

(૨૯) રાજેશ્વરીબેન માલવીયા 

(૩૦) અરૂણાબેન આડેસરા

(૩૧) હીનાબેન રાતોજા 

(૩૨) નીલમબેન ભટ્ટ

(૩૩) સોનલબેન સોમૈયા 

(૩૪) કાનાભાઈ ખાણધર 

(૩૫) હસુભાઈ ચુડાસમા

(૩૬) કૌશિકભાઈ અઢીયા 

(૩૭) અજયસિંહ જાડેજા

(૩૮) કિરીટભાઈ સી. શેઠ 

(૩૯) પ્રફુલભાઈ ખીરા 

(૪૦) અશ્વિનભાઈ ગોસાઈ 

(૪૧) એન.જી. પરમાર 

(૪૨) મહેશભાઈ કે.સાકરીયા

(૪૩) પરિમલભાઈ પરડવા 

(૪૪) પરાગભાઈ મહેતા 

(૪૫) પીન્ટુભાઈ રાઠોડ 

(૪૬) હર્ષદભાઈ રાણપરા 

(૪૭) દીપકભાઈ ભટ્ટ 

(૪૮) વી.એમ. પટેલ 

(૪૯) કુમારીલભાઈ ભટ્ટ 

(૫૦) પ્રવીણભાઈ મારૂ 

(૫૧) વિરેન્દ્રભાઈ ભટ્ટ 

(૫૨) મધુભાઈ પટોળીયા 

(૫૩) કાશ્મીરાબેન નથવાણી 

(૫૪) રણજીતભાઈ સાગઠીયા 

(૫૫) આયદાનભાઈ ખાદા 

(૫૬) યોગરાજસિંહ જાડેજા 

(૫૭) કંચનબેન મારડીયા

(૫૮) પૃથ્વીસિંહ જાડેજા 

(૫૯) હસુભાઈ ચોવટીયા 

(૬૦) જગદીશભાઈ કિયાડા

(૬૧) રક્ષાબેન બોળીયા 

(૬૨) મેરામભાઈ બોરીયા 

(૬૩) રતાભાઈ પરમાર 

(૬૪) ભરતભાઈ કુબાવત 

(૬૫) રાજેશભાઈ લીલા

(૬૬) પરસોતમભાઈ સગપરીયા 

(૬૭) યોગેશભાઈ ભટ્ટ 

(૬૮) દેવાયતભાઈ ડાંગર

(૬૯) હેમંતભાઈ કપુરીયા 

(૭૦) ભગવતીબેન ધરોળીયા


વિશેષ આમંત્રિત સભ્યોમાં ૧૫ને સ્થાન

(૧) વજુભાઈ વાળા

(૨) ડો.વલ્લભભાઈ કથીરીયા

(૩) રમેશભાઈ રૂપાપરા

(૪) ધનસુખભાઈ ભંડેરી

(૫) પ્રતાપભાઇ કોટક

(૬) મુકેશભાઈ દોશી

(૭) નીતિનભાઈ ભારદ્વાજ

(૮) કમલેશભાઈ મીરાણી

(૯) ગોવિંદભાઈ પટેલ

(૧૦) કમલેશભાઈ જોષીપુરા

(૧૧) ડો.ભરતભાઈ બોઘરા

(૧૨) માંધાતાસિંહ જાડેજા

(૧૩) ઉમેશભાઈ રાજ્યગુરૂ

(૧૪) અરવિંદભાઈ રૈયાણી

(૧૫) ટપુભાઈ લીંબાસીયા


વોર્ડ પ્રભારીઓ પણ જાહેર


વોર્ડ નં.૧- પૂર્વેશ ભટ્ટ

વોર્ડ નં.૨- મયુર પાંભર

વોર્ડ નં.૩- ભરતસિંહ જાડેજા

વોર્ડ નં.૪- જે.ડી.ભાખર

વોર્ડ નં.૫- રસીકભાઈ પટેલ

વોર્ડ નં.૬- સંજય ગૌસ્વામી

વોર્ડ નં.૭- શૈલેષ જાની

વોર્ડ નં.૮- સંજય દવે

વોર્ડ નં.૯- કુલદીપસિંહ જાડેજા

વોર્ડ નં.૧૦- ધ્યેય દોશી

વોર્ડ નં.૧૧- રજનીભાઇ ગોલ

વોર્ડ નં.૧૨- નરશીભાઈ કાકડીયા

વોર્ડ નં.૧૩- શૈલેષ હાપલીયા

વોર્ડ નં.૧૪- જીજ્ઞેશ જોષી

વોર્ડ નં.૧૫- જયેશ દવે

વોર્ડ નં.૧૬- વિજય ટોળીયા

વોર્ડ નં.૧૭- વરજાંગભાઈ હુંબલ

વોર્ડ નં.૧૮- રમેશભાઈ કીયાડા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News