જામનગર તા ૧૩, જામનગરના ૭૯-જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં વિકસિત ભારત, વિકસિત ગુજરાત અંતર્ગત વોર્ડ નં. ૧૫માં ૧૦૬.૦૨ લાખના ૧૯ વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
જે અંતર્ગત સૌ પ્રથમ દલવાડી વાસ શેરી નં. ૭માં સી.સી. રોડના કામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સોમનાથ સોસા., શેરી નં.૩માં હેમભાના ઘર થી લાલભાઈના ઘર સુધી સી.સી. રોડનું કામ તેમજ અજીતસિંહના ઘરથી રાજભાના ઘર સુધી સી.સી. રોડના કામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત તમામ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત સમયે ધારાસભ્ય દિવ્યેશ અકબરીનું સ્થાનિક અગ્રણીઓ દ્વારા અભિવાદન કરીને આવકાર અપાયો હતો.
જેઓની સાથે જામનગર શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશભાઈ દવે, ભાવેશભાઈ ઠુંમર, ઉપરાંત વોર્ડ નંબર ૧૫ના કોર્પોરેટર હર્ષાબા જાડેજા તથા શોભનાબેન પઠાણ ઉપરાંત શહેર ભાજપના અન્ય અગ્રણીઓ, વોર્ડ નંબર ૧૫ના ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખ- મહામંત્રી, સ્થાનિક કાર્યકરો, અને અન્ય અગ્રણીઓ વગેરે બહોળો સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમિડલ ઇસ્ટનું સંકટ દેશવાસીઓ પર ન આવવું જોઈએ...PM મોદીએ મંત્રીઓને આપ્યા આદેશ
March 10, 2026 05:52 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
