એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી દ્વારા નિમણૂક
મલખમ રમતોની મુખ્ય જવાબદારી સંભાળશે: જી.ટી.યુ. માટે ગૌરવની ઘટના.
સમગ્ર ભારત વર્ષની 1,000થી પણ વધારે યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ડાયરેકટર માંથી માત્ર 23 ડાયરેક્ટરોને કોર્ડીનેટર તરીકે નીમવામાં આવેલ જેમાં ગુજરાતના બે પ્રતિનિધિઓની પસંદગી થયેલ છે.
જેમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે કાર્યરત સ્પોર્ટ્સ ઓફિસર ડો. આકાશ ગોહિલની મલખંભ રમત કો-ઓર્ડીનેટર તરીકે પસંદગી કરવામાં આવેલ છે. આગામી નવેમ્બર ૨૬થી ડિસેમ્બર ૫ સુધી આ રમત આયોજન રાજસ્થાનના ૬ મુખ્ય શહેરોમાં થનાર છે.
જી.ટી.યુ. દ્વારા છેલ્લા ૫ વર્ષથી મેવડ ખાતે આવેલ ITR - GTU ખાતે મલખંબ રમત સેન્ટર બનાવીને આ રમતને પ્રોત્સાહન આપવામાં આવે છે.
ગુજરાત ટેકનલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો. રાજુલ કે .ગજ્જર અને કુલસચિવ ડો. કે. એન. ખેર અને સમગ્ર યુનિવર્સિટી પરિવાર અને રમત પ્રેમી તરફથી ડો. આકાશ ગોહિલને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે. જી.ટી.યુ. દ્વારા વિદ્યાર્થીઓને અનુલક્ષીને ઘણી પ્રવુતિઓ હાથ ધરવામાં આવે છે. ગુજરાતના યુનિવર્સિટી રમતગમત ક્ષેત્રમાં આ નિમણૂક આવકાર્ય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમ્યુચ્યુઅલ ફંડમાં સામાન્ય માણસનો ભરોસો યથાવત: ફેબ્રુઆરીમાં ઈક્વિટી રોકાણ 8% વધ્યું
March 10, 2026 05:56 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
