જામનગર શહેરમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઇ રહી છે, બીજી તરફ શહેરમાં મુખ્ય બિલ્ડીંગોને રોશનીથી શણગારવામાં આવી છે એટલું જ નહીં ટાઉનહોલ, ચાંદીબજાર, શરૂ સેકશન રોડ, દિ.પ્લોટ, ખંભાળીયા ગેઇટ, રણજીતરોડ સહિતના વિસ્તારોમાં પણ બિલ્ડીંગને શણગારીને નવો ઓપ આપવામાં આવ્યો છે.
સામાન્ય રીતે દિવાળીના ત્રણ-ચાર દિવસ બિલ્ડીંગ ઉપર રોશનીનો ઝગમગાટ જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે વહેલો જોવા મળ્યો છે, હવે નવાનગરમાં રૂપિયો ફરતો થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમિડલ ઇસ્ટનું સંકટ દેશવાસીઓ પર ન આવવું જોઈએ...PM મોદીએ મંત્રીઓને આપ્યા આદેશ
March 10, 2026 05:52 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
