રાજ્યના શહેરોમાં અસ્વચ્છતામાં પ્રથમ પાંચમાં જામનગરનું સ્થાન અવશ્ય આવે જ મહતમ વોર્ડના ખૂણાખાચરે ગાય અને કચરો ગંદકી જોવા મળે જ છે...એક તરફ શહેરમાં કોલેરાના કેસ વધારે જોવા મળી રહ્યા છે.ત્યારે સ્વચ્છતા જરૂરી બની જાય છે.
જામનગરનાં શરૂ સેકસન રોડ પશુ દવાખાના નજીક આશાપુરા હોટલવાળી ગલીમાં કચરા ઉકરડાના કારણે લોકો પરેશાન વેઠી રહ્યા છે.. આ વિસ્તારમાં ગંદકીની સમસ્યા રોજની બની રહેવા જવા પામી છે, કચરા ગાડીઓ નીકળે છે પરંતુ કચરો ઉપાડવામાં આવતો નથી.
સફાઈના અભાવના કારણે અહીંથી નીકળવું મુશ્કેલ બન્યું છે આખી તાત્કાલિક સફાઈ કરવામાં આવે તેવી જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જામ્યુકોની નિંભર તંત્ર સફાઈ બાબતે પુરૂ ધ્યાન આપે તેવું નગરજનોને ઈચ્છી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમિડલ ઇસ્ટનું સંકટ દેશવાસીઓ પર ન આવવું જોઈએ...PM મોદીએ મંત્રીઓને આપ્યા આદેશ
March 10, 2026 05:52 PMઇંધણ સંકટ વચ્ચે ભારતમાં LPG ઉત્પાદનમાં 10%નો વધારો, સરકારે ઉદ્યોગો માટે ગેસમાં મુક્યો કાપ
March 10, 2026 05:23 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
