@ આ બનાવની હકીકત એવી છે કે આ કામના આરોપી ધરણાંત ઉર્ફે પીરો માલદેભાઈ આંબલીયા ને ભોગ બનનાર સાથે લગ્ન કરવાના કરાર જેવું નોટરાઈઝડ લાખણ કરેલ અને એકબીજા સાથે પતી પત્ની તરીકે રહતા હતા અને ભોગબનનાર સાથે અવાર નવાર શરીર શંબંધ બાંધેલ હતા ત્યારબાદ આરોપી ધરણાંત આંબલિયાએ ભોગ બનનારને હવે તને રાખવી નથી તેમ કહી શાથે રાખવાની ના પાડેલ હતી તે મુજબના આક્ષેપ વાળી ફરીયાદ ભોગબનનાર દવારા આરોપી ધરણાંત ઉર્ફે પીરો માલદેભાઈ આંબલીયા વિીરૂધ્ધ જામનગર સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આપેલ હતી.
ઉપરોકત ફરીયાદ દાખલ થતા આરોપી ધરણાંત ઉર્ફે પીરો માલદેભાઈ આંબલીયા વિરૂધ્ધ BNS ની કલમ- ૬૪(૨)(એમ) મુંબજનો ગુનો નોંધવામાં આવેલ અને આરોપીને ધોરણસર અટક કરવામાં આવેલ અને જયુડીશ્યલ કસ્ટડી જીલ્લાજેલ જામનગર માં મોકલવામાં આવેલ છે.
ત્યારબાદ આરોપી ધરણાંત ઉર્ફે પીરો માલદેભાઈ આંબલીયા એ તેમના વકીલ અશોક એચ.જોશી મારફત જામીન પર મુકત થવા અરજી કરેલ જે અરજી જમનગર સેસન્સ કોર્ટમાં ચાલીજતા સરકાર તરફે જામીન અરજી સામે વાંધાઓ લેવામાં આવેલ અને અરજદાર તરફે વકીલ અશોક એચ.જોશી દવારા અરજદાર અને ભોગબનનાર બંન્ને પુખ્તવયના છે વીગેરે મુજબની દલીલો કરેલ જે દલીલો ધ્યાને લઈ અરજદાર ને જામીન મુકત કવરા હુકમ કરવામાં આવેલ છે.
આ કેસમાં આરોપી તરફે જામનગરના જાણીતા વકિલ અશોક.એચ.જોશી, મોહસીન એચ.ખારા, પ્રદિપ પી. મકવાણા, સાઈદ એચ.રૂન્જા, જયોતિ બી. પરમાર રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમિડલ ઇસ્ટનું સંકટ દેશવાસીઓ પર ન આવવું જોઈએ...PM મોદીએ મંત્રીઓને આપ્યા આદેશ
March 10, 2026 05:52 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
