જામનગર સહિત રાજ્યભરમાં આજથી દિવાળી વેકેશન પૂર્ણ થયું છે અને ફરી શિક્ષણ કાર્યના શ્રી ગણેશ થયા છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા અને કોલેજોમાં દિવાળીના વેકેશન બાદ શિક્ષણ શરૂ થતા શાળાના ઓરડાઓમાં ફરી બાળકોનો કલરવ જોવા મળી રહ્યો છે.
શાળાઓમાં દિવાળીનું વેકેશન પૂર્ણ થઈ ગયું છે એટલે આજથી શાળાઓ ફરી શરૂ થઈ ગઈ છે. જામનગરમાં દિવાળીના વેકેશનની લાંબી રજાઓ બાદ શાળાઓ શરૂ થતા બાળકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.
નાના ભૂલકાથી લઈને વિદ્યાર્થીઓ સ્કૂલ ડ્રેસમાં સજજ થઈ શાળાએ પહોચ્યાં હતા. આથી શિક્ષણ ગણ દ્વારા અભ્યાસ ફરી શરૂ થયા હતા. આથી બાળકોના કલરવ થી શાળા ગુંજી હતી.
શાળા શરૂ થતા જ આ શિક્ષણ સાથેના વ્યવસાય સાથે પણ સંકળાયેલા લોકોમાં ચહલપહલ વધી હતી. સ્કૂલ વાન, રીક્ષા, બસના ચાલકો અને સ્ટેશનરી સંચાલકો પણ વહેલા સ્થળે પહોંચ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમિડલ ઇસ્ટનું સંકટ દેશવાસીઓ પર ન આવવું જોઈએ...PM મોદીએ મંત્રીઓને આપ્યા આદેશ
March 10, 2026 05:52 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
