જામનગર, ૪ ઑક્ટોબર ૨૦૨૫ – વિશ્વ પ્રાણી દિવસના અવસર પર જિલ્લા પંચાયત જામનગર, EMRI ગ્રીન હેલ્થ સર્વિસ (હર્તુ-ફરતુ પશુ દવાખાના,એનિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઇન્ડિયા અને સ્વયં સેવી સંસ્થાઓ ના સંયુક્ત તત્વાધાન હેઠળ વિશેષ કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમ અંતર્ગત લાલ બંગલો વિસ્તારથી લઈને ટાઉનહોલ વિસ્તાર સુધી રાખડતા કૂતરાઓનું હડકવા (રેેબિઝ) વિરોધી રસીકરણ કરવામાં આવ્યું. સાથે સાથે નાગરિકોમાં પ્રાણીઓ પ્રત્યે સચેતના લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationયુવકે મૃત બાળકને જજ સામે મુકી ઈચ્છામૃત્યુ માંગ્યું, હાઇકોર્ટમાં અફડાતફડી મચી ગઈ
March 10, 2026 03:26 PMદીકરીએ પ્રેમ લગ્ન કરી લેતા માતાનો ફાંસો ખાઈ આપઘાત
March 10, 2026 03:24 PMસ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ સંસદમાં ચર્ચા: વિપક્ષે જગદંબિકા પાલના અધ્યક્ષ પદ પર સવાલ ઉઠાવ્યા
March 10, 2026 03:07 PMયુદ્ધથી હાહાકાર... ગેસ કટોકટી માત્ર ભારતમાં જ નહીં પણ આ 9 દેશોમાં પણ વધી, લોકડાઉન જેવી સ્થિતિ
March 10, 2026 03:04 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
