જામનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને લઈ વધુ એક વખત વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા ત્રણ દિવસથી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે જેને લઇને સ્થાનિક નદી નાળાઓમાં પૂર આવતા મોટા ડેમમાં જળપ્રવાહ વધ્યો છે. આથી તંત્ર દ્વારા જામનગર જિલ્લામાં વિવિધ ડેમનાં દરવાજાઓ ખોલવામાં આવતા એલર્ટ જાહેર કરાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમિડલ ઇસ્ટનું સંકટ દેશવાસીઓ પર ન આવવું જોઈએ...PM મોદીએ મંત્રીઓને આપ્યા આદેશ
March 10, 2026 05:52 PMઇંધણ સંકટ વચ્ચે ભારતમાં LPG ઉત્પાદનમાં 10%નો વધારો, સરકારે ઉદ્યોગો માટે ગેસમાં મુક્યો કાપ
March 10, 2026 05:23 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
