આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
શહેરની છેવાડે રહેતા માનવીઓને સુવિધા આપવાની દરખાસ્ત મંજૂર, ટૂંક સમયમાં કામ શરૂ થશરાજકોટની ભાગોળે કાલાવડ રોડને લાગુ વોર્ડ નં.૯ના અવધ રોડ ઉપર .૫૦ લાખના ખર્ચે ભવ્ય ગાર્ડન બનાવવાની દરખાસ્ત આજરોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં મંજૂર થયાનું ચેરમેન જયમીનભાઇ ઠાકરએ જણાવ્યું હતું, તેમણે ઉમેયુ હતું કે શહેરની છેવાડાના વિસ્તારોમાં રહેતા માનવીઓને સુવિધા આપવાના ભાગપે આ પ્રોજેકટ મંજૂર કરાયો છે.રાજકોટ મહાપાલિકા દ્રારા વોર્ડ નં.૯માં ટી.પી.સ્કીમ નં.૧૭ (મુંજકા)ના ફાઇનલ પ્લોટ નં.૯૩માં અવધ રોડ ઉપર નિર્વાણા ટાવરની સામેનાં પ્લોટમાં ગાર્ડન ડેવલપ કરવામાં આવશે જેમાં કુલ ૩૨૨૭ ચોરસ મીટરમાં ૭૦૦ ચોરસ મીટર લોન એરીયા, ૪૦૦ ચોરસ મીટર ઓપન એમ્પીથીયેટર, ચિલ્ડ્રન પ્લે એરીયા અને એકસરસાઇઝ એરીયા અંદાજે ૬૫૦ ચોરસ મીટર તથા અન્ય પેવીંગ બ્લોક, ચેઇનલીંક જાળી કરી કુલ .૪૯ લાખ ૬૯ હજાર ૬૪૧ના ખર્ચે ગાર્ડન બનાવાશે. આ કામનો કોન્ટ્રાકટ ૩.૯૯ ટકા ઓથી ગુકૃપા કન્સ્ટેકશનને આપવાનું સ્ટેન્ડિંગ કમિટીએ સર્વાનુમતે મંજૂર કયુ હતું, હવે ટૂંક સમયમાં જ ગાર્ડનનું કામ શ થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
ગુજરાત સહિત દેશભરની રેસ્ટોરન્ટમાં કરચોરીનો ખતરનાક ખેલ, ઇન્કમટેક્સે AIનો સહારો લઈ દરોડા પાડ્યા, જાણો શું છે માલિકોની મોડસ ઓપરેન્ડી
ગુજરાતના રાજકારણમાં ‘દિલ્હી દરબાર’ની એન્ટ્રી: મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને એકસાથે દિલ્હીનું તેડું...અટકળો તેજ; શું ચૂંટણી પહેલા થશે ‘નવાજૂની’?
LPG સિલિન્ડરના બુકિંગ નિયમોમાં મોટો ફેરફાર: હવે બે રિફિલ વચ્ચે રાખવું પડશે ૨૫ દિવસનું અંતર; સંગ્રહખોરી રોકવા સરકારનો ‘માસ્ટર પ્લાન’
ઈરાન યુદ્ધ અને ચાબહાર પોર્ટ: ભારત માટે કેમ મહત્વનો છે આ પ્રોજેક્ટ? જાણો સુરક્ષા જોખમ અને અમેરિકી પ્રતિબંધોની વચ્ચે શું છે સ્થિતિ
યુદ્ધનો ફફડાટ: દુબઈ છોડીને ભાગી રહ્યા છે દુનિયાના અબજોપતિઓ; મસ્કત એરપોર્ટ પર પ્રાઈવેટ જેટ્સની ભીડ, એક સીટની કિંમત ₹16 લાખને પાર
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech