આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
પોલીસની ખાતાકીય મોડ ટુ માં પીએસઆઇ તરીકે ઉત્તીર્ણ થયા બાદ પીઆઈના પ્રમોશન અંગે અટકળો ની વર્ષોથી ચાલતી કોર્ટ મેટરનો આવ્યો અંત આવ્યો છે. ૨૦૧૨ની બેન્ચના ૧૯ PSIને પોલીસ ઇન્સ્પેક્ટરના પ્રમોશન આડેના અવરોધ દૂર કરી સુપ્રીમ કોર્ટે ન્યાય આપ્યો છે.
અરવિંદસિંહ જાડેજા, મૂળુભા ધાધલ, શક્તિસિંહ ઝાલા, જનકસિંહ રાણા, મુળરાજસિંહ અને દિલાવરસિંહ સહિતના ૧૯ PSIને પોલીસ ઇન્સ્પેક્ટરના પ્રમોશન જૂની તારીખથી આપવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.
ઓર્ડર મળ્યે ૪૦ ફોજદારને થયેલ અન્યાય દૂર થશે. ૪૦માંથી હાલ ૧૯ ફરજ ઉપર છે અને તેઓને તુરંત જ પ્રમોશન મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
શાપરમાં વૃદ્ધે પરિચિત યુવતીને ઘરે લઈ જતા પત્ની-પુત્રીએ મરચાની ભૂકી આંખમાં છાંટી પાઇપથી માર માર્યો
શરૂ હોતે હી ખતમ! રાજકોટમાં સ્પેશિયલ બોર્ડ 18 મિનિટમાં પૂર્ણ, બે અરજન્ટ બિઝનેસ સહિત ૧૪ દરખાસ્ત ૧૪ મિનિટમાં મંજૂર,
ઈરાનને બાયપાસ કરી UAE-ઓમાન પાસે નવી હોર્મુઝ સ્ટ્રેટ બનાવવાની તક, જુઓ ફોટો અને સમજો કેવી રીતે શક્ય બનશે
41.6 ડિગ્રી સાથે સમગ્ર દેશમાં રાજકોટ-સુરેન્દ્રનગર હોટ સિટી, બે દિવસ ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે
હવામાન વિભાગે તોફાની પવન સાથે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech