જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં એસ.આઇ.આર. માટે ઓર્બ્ઝવર નિમાયા

  • December 13, 2025 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્પેશ્યલ ઇન્સેટીવ રીવીઝન (એસઆઇઆર)માં ચૂંટણી અધિકારી અને બીએલઓ દ્વારા ૧૦૦ ટકા કામગીરી કરવામાં આવી છે ત્યારે રાજયમાં ૭માં અને મહાપાલીકાના વિસ્તારમાં પ્રથમ ક્રમે રાજકોટનું નામ આવ્યું છે ત્યારે જામનગર જિલ્લા માટે ટ્રાન્સપોર્ટ કમિશ્નર તરીકે રહી ચૂકેલા અનુપમ આનંદ અને દેવભુમિ દ્વારકા જિલ્લા માટે ઉદ્યોગ અને ખાણ વિભાગના ડો.રાજેન્દ્રકુમારની નિમણુંક કરવામાં આવી છે.

​​​​​​​ સુધારણા મતદાર યાદીનું ચોકકસાઇથી કામ કરવા અધિકારીને સુચના આપવામાં આવી છે, આગામી દિવસોમાં તા.૧૯ના રોજ સુધારણા મતદાર યાદી બહાર પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News