એકાએક ફાની દુનિયાને અલવીદા કરી ચુકેલા જામનગર આજકાલના સિટી એજન્ટ અને સાડા પાંચ દાયકા સુધી અખબારી એજન્ટોની દુનિયામાં ટોચનું સ્થાન જાળવનારા મર્હુમ હાજી અબ્બાસભાઇ હાજી સાલમભાઇ બાજીયાતના પરીવારને આજે ઝીયારત (બેસણું)ના દુ:ખદ પ્રસંગે આજકાલના એડીટર ઇન ચીફ ચંદ્રેશભાઇ જેઠાણીએ સાત્વના આપી હતી.
અને આજકાલ માટે હાજી અબ્બાસભાઇના યોગદાનને બહુમુલ્ય અને માઇલ સ્ટોન સમાન ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, આજકાલની સફળતામાં એમનો સિંહફાળો હતો.
મર્હુમના પુત્રો અમજદભાઇ, અબ્દુલ રહેમાનભાઇ, યાસીરભાઇ અને હાજી ઇબ્રાહીમને મળીને આવી પડેલા દુ:ખમાં હિંમત રાખવા સાત્વના આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application41.6 ડિગ્રી સાથે સમગ્ર દેશમાં રાજકોટ-સુરેન્દ્રનગર હોટ સિટી, બે દિવસ ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે
March 10, 2026 04:15 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
