જામનગર શહેરમાં સુમધુર સંગીતના તાલ સાથે શાસ્ત્રીય સંગીતના સથવારે છેલ્લા ૬૧ વર્ષથી અંબીકા ગરબી મંડળમાં બાળાઓે રાસની રમઝટ બોલાવે છે, દેશભકિતની થીમ આધારીત ઓપરેશન સિંદુર અંતર્ગત બાળાઓએ એક દેશભકિતનો રાસ તૈયાર કર્યો છે.
જેમાં સૈનિકોના પહેરવેશમાં દુશ્મનોનો ખાત્મો બોલાવવામાં આવે છે, આ રાસ જોવા માટે શહેરના અનેક વિસ્તારોમાંથી લોકો ઉમટી પડે છે અને દેશભકિતના આ રાસે સારૂ એવું આકર્ષણ જમાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application41.6 ડિગ્રી સાથે સમગ્ર દેશમાં રાજકોટ-સુરેન્દ્રનગર હોટ સિટી, બે દિવસ ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે
March 10, 2026 04:15 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
