૧૫ ઓક્ટોબરની હાપા-નાહરલગુન સ્પેશિયલ ટ્રેન આંશિક રીતે બદલાયેલા માર્ગ પર દોડશે
પશ્ચિમ રેલવેના રતલામ ડિવિઝનમાં આવેલા ઉજ્જૈન યાર્ડના રિમોડેલિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ ની ટ્રેન નંબર 09525 હાપા-નાહરલગુન સ્પેશિયલ આંશિક રીતે બદલાયેલા માર્ગ (પરિવર્તિત માર્ગ) પર દોડશે.
તા. ૧૫.૧૦.૨૦૨૫ ના રોજ આ ટ્રેન હાપાથી પ્રસ્થાન કરીને તેના નિર્ધારિત માર્ગ વાયા નાગદા-ઉજ્જૈન-મક્સી-રૂઠિયાઈ-શિવપુરી-ગ્વાલિયર ને બદલે આંશિક રીતે બદલાયેલા માર્ગ વાયા નાગદા-કોટા-રૂઠિયાઈ-ગ્વાલિયર થઈને દોડશે.
જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં ઉજ્જૈન, મક્સી, શાજાપુર અને બ્યાવરા રાજગઢ નો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationવોર્ડ નં.૩માં પૂરતું પાણી મળતું નથી, મનપામાં આપનું ટોળું ધસી આવ્યું
March 12, 2026 03:22 PMગૃહમંત્રીને અપશબ્દો અને ધમકી આપતો વીડિયો બનાવનાર આશિફે મિત્રના ઘરમાંથી દોઢ લાખ ચોર્યા
March 12, 2026 03:17 PMમધ્ય પૂર્વના સંકટને ટાળવા સરકારે અમિત શાહની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી, જાણો કોનો સમાવેશ
March 12, 2026 03:16 PMપબ્લિકના કામ ન અટકે તે જ પ્રાયોરિટી: રેમ્યા મોહન
March 12, 2026 03:11 PMગુજરાતના સરકારી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, હવે પરિવારના આ સભ્યોને પણ તબીબી સારવારનો લાભ મળશે
March 12, 2026 03:09 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
