BREAKING NEWS

જામનગરમાં મસાલાની મોસમ શરૂ: મરચુ મોંઘુ, હળદર, ધાણાજીરૂ સસ્તા

  • March 13, 2026 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં મસાલાની મોસમ શરૂ: મરચુ મોંઘુ, હળદર, ધાણાજીરૂ સસ્તા

​​​​​​​જામનગર શહેર જિલ્લામાં હવે મસાલાની મોસમ શરૂ​​​​​​​ થઇ ચુકી છે. ગયા વખત કરતાં ૬૦ ટકા મરચુ મોંઘુ થયું છે જેની સામે હળદર, જીરૂ​​​​​​​, ધાણા, અને વરીયાળી ૧૫ થી ૨૫ ટકા સસ્તા થયા છે. શહેરમાં રણજીતસાગર રોડ પર મસાલા દળવાની કામચલાઉ મીલ શરૂ​​​​​​​ થઇ ચુકી છે અને અન્ય સ્થળોએ પણ શરૂ​​​​​​​ થવાની તૈયારી છે ત્યારે ઉનાળામાં મસાલા બજાર ગરમ બન્યું છે.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News