BREAKING NEWS

ઓસ્કાર 2026: વન બેટલ આફ્ટર અનધર ફિલ્મે જીત્યો બેસ્ટ પિક્ચર એવોર્ડ, પ્રિયંકા ચોપરાએ ઇતિહાસ રચ્યો, જુઓ આખું લિસ્ટ

  • March 16, 2026 09:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

98 ઓસ્કર એવોર્ડ સેરેમની લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાઈ હતી. લિયોનાર્ડો ડી. કેપ્રિયોની ફિલ્મ ‘વન બેટલ આફ્ટર અધર’ને બેસ્ટ પિક્ચરનો એવોર્ડ મળ્યો હતો. ઉપરાંત આ ફિલ્મે સૌથી વધુ છ એવોર્ડ જીત્યા હતા. પ્રિયંકા ચોપરા 2016 પછી ફરી એકવાર ઓસ્કર એવોર્ડ પ્રેઝન્ટ બની હતી. તે એકમાત્ર ભારતીય છે જેણે બે વાર પ્રેઝન્ટેટરની ભૂમિકા ભજવી છે.


‘સિનર્સ’ આ વર્ષે 16 નોમિનેશન મેળવીને રેકોર્ડ બનાવનાર ફિલ્મ હતી પણ તે માત્ર ચાર એવોર્ડ જીતી શકી. માઈકલ બી. જોર્ડનને આ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો; લિયોનાર્ડો ડી. કેપ્રિયોને પણ આ કેટેગરીમાં નોમિનેટ હતો. જેસી બકલેને 'હેમનેટ' માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે.


જુઓ આખું લિસ્ટ

બેસ્ટ એક્ટર – માઈકલ બી. જોર્ડન (સિનર્સ)

બેસ્ટ એક્ટ્રેસ – જેસી બક્લી (હેમ્નેટ)

બેસ્ટ ફિલ્મ / બેસ્ટ પિક્ચર – વન બેટલ આફ્ટર અનધર

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર – શોન પેન (વન બેટલ આફ્ટર અનધર)

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ – એમી મેડિગન (વેપન્સ)

બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે – રાયન કૂગ્લર (સિનર્સ)

બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે – પૉલ થોમસ એન્ડરસન (વન બેટલ આફ્ટર અનધર)

બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ – કે-પોપ ડેમન હન્ટર્સ

બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ – ધ ગર્લ હૂ ક્રાઇડ પર્લ્સ

બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન – કેટ હોલી (ફ્રેન્કેનસ્ટાઇન)

બેસ્ટ મેકઅપ અને હેરસ્ટાઇલિંગ – માઈક હિલ, જોર્ડન સેમ્યુઅલ, ક્લિઓના ફ્યુરી(ફ્રેન્કેનસ્ટાઇન)

બેસ્ટ કાસ્ટિંગ – કાસાન્ડ્રા કુલુકુન્ડિસ (વન બેટલ આફ્ટર અનધર)

બેસ્ટ લાઈવ-એક્શન શોર્ટ ફિલ્મ (ટાઈ) –ધ સિંગર્સ, ટૂ પીપલ એક્સચેન્જિંગ સેલાઈવા

બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ – ઓલ ધ એમ્પ્ટી રૂમ્સ

બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન – ફ્રેન્કેનસ્ટાઇન

બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ – અવતાર: ફાયર એન્ડ એશ

બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર – મિસ્ટર નોબોડી અગેન્સ્ટ પુતિન

બેસ્ટ સાઉન્ડ – F1

બેસ્ટ ફિલ્મ એડિટિંગ – એન્ડી જર્ગેન્સન (વન બેટલ આફ્ટર અનધર)

બેસ્ટ સિનેમેટોગ્રાફી – સિનર્સ

બેસ્ટ ઓરિજિનલ સોંગ – “ગોલ્ડન” (કે-પોપ ડેમન હન્ટર્સ)

બેસ્ટ ડિરેક્ટર – પૉલ થોમસ એન્ડરસન (વન બેટલ આફ્ટર અનધર)

બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ (સેન્ટિમેન્ટલ વેલ્યુ)

બેસ્ટ સિનેમેટોગ્રાફર – ઑટમ ડુરાલ્ડ આર્કાપૉ – સિનર્સ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News